કંપનીના માણસોને મેનેજ કરતી વખતે એમના દ્રષ્ટિકોણને પણ સમજવાની તૈયારી રાખો. કંપની વિશે તમારું વિઝન, તમારા સપનાઓ અંગે એમને માહિતગાર કરો. એમને જે શિખામણ આપો, એનો અમલ પોતે પણ કરો જ.
તેઓ પોતાની તાકાત પિછાણીને ઉત્સાહથી કામ કરી શકે એવી પ્રેરણા આપો. એમને પોતાની ક્ષમતા સાબિત કરવાની તકો આપો. તમારા સપનાની આદર્શ કંપની જેવી હોવી જોઇએ એ પ્રકારનું કામ, વર્તન અને અભિગમ ધરાવનાર અને એવા પરિણામો રજૂ કરનાર ટીમ મેમ્બરોને પ્રોત્સાહન આપો કે જેથી બીજા પણ એવું કરવા પ્રેરાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીને તમારા ભયની બેડીઓથી મુક્ત કરો
પૂર્વ લેખ:
ધંધામાં કોમ્યુનિકેશનની ચેનલ ચાલુ રાખો