આપણી કંપનીમાં ભૂલ કરનારની મશ્કરી કરવામાં આવતી હોય, એની મજાક ઉડાડવામાં આવતી હોય, તો ધીરે ધીરે ભૂલ થવાના ડરને કારણે બધાં કોશિશ કરવાનું જ છોડી દેશે. કોઇ નાનું-મોટું રિસ્ક લેશે જ નહીં. યાદ રાખો – કંઇક સુધારવાનો પ્રયાસ, કંઇક નવું કરવાની કોશિશો જે કરશે, એની ભૂલ થવાની શક્યતાઓ પણ રહેશે. કંઇક સુધારવાનો પ્રયાસ કરનારની ભૂલોને સજા ન મળે, એના પ્રયત્નોને પ્રોત્સાહન મળે, એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માણસોને જે કંઇ આપો…..
પૂર્વ લેખ:
જે રીતે એક કાર વ્યવસ્થિત રીતે….