આપણા ટીમ મેમ્બરોમાં કઇ ખૂબીઓ છે, શું સારું છે, એની તલાશ કરીએ અને એને પ્રોત્સાહિત કરીએ, તો બધુંય આપોઆપ ખીલી ઊઠશે.
અને
એમનામાં શું ખામીઓ છે, કઇ કમીઓ છે, એ ગોતતા રહીશું, એમને વગોવતા રહીશું, તો એમનો રહ્યો સહ્યો ઉત્સાહ પણ કરમાઇ જશે.
માણસ હોય કે છોડ, સહાનુભૂતિનું સિંચન તો જોઇએ જ ને?
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
ખુશ સ્ટાફ મેમ્બરો કંપનીનો…