આપણી કંપનીમાં એક સુદ્રઢ કલ્ચરની સ્થાપના માટે ટાઇમીંગ, શિસ્ત, કામ કરવાની પદ્ધતિ, વાણી-વ્યવહારના જે નિયમો સ્ટાફને લાગુ પડતા હોય, એ બધાય આપણને પણ એટલા જ લાગુ પડવા જોઇએ.
જો એવું નહીં થાય, આપણી કહેણી અને કરણીમાં ફરક હશે, તો એક મજબૂત કલ્ચર કદાપિ કાયમી નહીં થાય.
રાજા અને પ્રજાને લાગુ પડતા નિયમો અલગ ન હોય, એ રાજ્યનો ઉદ્ધાર જરૂર થાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે
પૂર્વ લેખ:
એક બિઝનેસ લીડરનું કામ શું હોય?