સ્ટાફને એક-બીજા સાથે અને કસ્ટમરો સાથે કેવી રીતે વર્તવું એની ટ્રેનિંગ અપાયા બાદ એના વિશે ટ્રેનર ફીડબેક માગે, ત્યારે ઘણી કંપનીઓમાં આ પ્રતિભાવ મળે છે: “ટ્રેનિંગ સારી હતી, પણ અમારા બોસને પણ આ ટ્રેનિંગની એટલી જ જરૂર છે. એ પોતે કેમ આ અટેન્ડ નથી કરતા?”
આપણા લોકોનો પ્રતિભાવ શું હશે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક વાનગી બનાવવા માટે….
પૂર્વ લેખ:
આપણો ધંધો માત્ર આપણી….