સારું મેનેજમેન્ટ કરવા માટે માણસે કામની જવાબદારી લેવી પડે. એ કામને ઊંડાણમાં સમજવું પડે. એમાંથી કેટલું કામ પોતે કરશે અને કેટલું ટીમ મેમ્બરો કરશે એ નક્કી કરવું પડે. આવું વિભાજન કર્યા બાદ પણ ફાઇનલ જવાબદારી તો પોતાની જ છે, એ સ્વીકારીને આગળ વધવું પડે. એને માટે પોતાની જાતને અને ટીમને શિસ્તપૂર્વક લીડ કરવી પડે. લીડરશીપ વગર મેનેજમેન્ટ મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીઓમાં મોટાભાગના નબળા બિઝનેસ…
પૂર્વ લેખ:
સફળ બિઝનેસ લીડર બનવા…..