સામાન્ય લીડર ટીમને બહુ મહત્ત્વ આપતા નથી, જાણે કે ટીમ હોય કે ન હોય, કંઇ ફરક પડતો નથી.
સ્વકેન્દ્રી લીડર પોતાની ટીમને તુચ્છ ગણીને એમને ધુત્કારતા રહે છે.
પ્રભાવશાળી બિઝનેસ લીડર પોતે કેટલા મહાન છે, એવું સાબિત કરીને ટીમને પોતાના પ્રભાવમાં આંજી નાખે છે.
મહાન લીડરની હાજરીમાં એની ટીમનો દરેક મેમ્બર પોતે મહત્ત્વનો છે, એવું અનુભવે છે. ટીમ એની હાજરીમાં ખીલી ઊઠે છે.
આમાંથી કોઇ પાઘડી આપણને બંધબેસતી છે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી ટીમને કામ કરવામાં આવતી….
પૂર્વ લેખ:
આપણી કંપનીમાં જેવું કલ્ચર….