સફળ ધંધાર્થીઓમાં એક કાબેલિયત અચૂક જોવા મળે છે. બીજાને પોતાનો મત સમજાવી શકવાની આવડત. જે બીજાને કન્વીન્સ કરી શકે છે, એ જ સેલ્સમાં સફળ થઇ શકે છે, સારા માણસોને પોતાની ટીમમાં લાવીને ટકાવી શકે છે, ઇન્વેસ્ટરોનું રોકાણ મેળવી શકે છે, અલગ અલગ પ્રકારની પાર્ટનરશીપ ડેવલપ કરી શકે છે. આ બધું અલગ અલગ પ્રકારની સેલ્સમેનશીપ જ છે, જે વિકસાવવાની જરૂર હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
માત્ર મને જ ફાયદો થાય….
પૂર્વ લેખ:
આપણે સતત આપણા માણસો….