મોટા ભાગના કેસીસમાં બિઝનેસ લીડરો શું કહે છે, અને શું કરે છે, એમાં ઘણું અંતર હોય છે. અને આ અંતર જ એમની નિષ્ફળતા કે સીમિત સફળતાનું કારણ હોય છે.
જે લોકોની કહેણી અને કરણીમાં અંતર નથી હોતું, એની સફળતા સીમાબદ્ધ રહેવાની જરૂર નથી હોતી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમને તમારું કામ ગમે છે?