બે પ્રકારના બિઝનેસ લીડરો સફળ થતા જોવા મળે છે:
એક એવા લોકો કે જેમની પાસે ભવિષ્ય માટે જબરદસ્ત વિઝન હોય. એ વિઝનને હાંસલ કરવા માટે વ્યૂહ અને શક્તિ અને સામર્થ્ય પણ હોય. એક મોટા વિઝનને માટે તેઓ કંઇ પણ કરે, તો એ સિદ્ધિ ખૂબ મોટી હોવાને કારણે બધું ચાલી જાય.
બીજા એવા લોકો કે જેની પોતાની વ્યક્તિગત શક્તિઓ મર્યાદિત હોવા છતાં, તેઓ બીજાંની શક્તિઓને ઓળખીને, એમને ભેગાં કરીને એમને કામ કરવાની સ્વતંત્રતા, સરળતા અને સુવિધા કરી આપીને બધાંની સમૂહ શક્તિને કામે લગાડીને ખૂબ મોટું સર્જન કરી શકે.
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કોઇ પણ માણસને મેનેજમેન્ટનું…