બિઝનેસ લીડરની પહેલી જવાબદારી: આખી ટીમને વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનું. જે પરિસ્થિતિ છે, એના વિશે બધાંને માહિતગાર કરાવવાનું.
છેલ્લી જવાબદારી: જે જે ટીમ મેમ્બરોએ આપણા લક્ષ્યને હાંસલ કરવામાં નાની-મોટી મદદ કરી હોય, એ દરેકનો આભાર માનવાનો.
આ બન્નેની વચ્ચે: ટીમને કામ કરવામાં આવતી નડતરો દૂર કરવાની, ખાસ કરીને આપણે પોતે તો સ્પીડબ્રેકર નહીં જ બનવાનું.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરની આ માન્યતા ધંધાને રોકે છે
પૂર્વ લેખ:
લીડર પાસેથી ટીમને શું અપેક્ષા હોય છે?