બિઝનેસ લીડર પોતાના વાણી-વિવેક-શિસ્તનું જે ધોરણ ધારણ કરે છે, જે પ્રકારે પોતે વર્તન કરે છે, એ જ પ્રકારે કંપનીમાં વાણી-વિવેક-શિસ્તનું ધોરણ નક્કી થાય છે.
કોઇ પણ કંપની એના લીડરના સ્ટાન્ડર્ડથી ઉપર જઇ શકતી નથી. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આપણે આપણું વર્તન કરવું જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સાંભળવું એ અસરકારક……
પૂર્વ લેખ:
કોઇ તમારાથી સહમત ન થતું….