ધંધામાં સતત તમારી હાજરી જરૂરી હોય, તમારા વગર ધંધો ચાલી શકે નહીં, તો એ ધંધો બહુ વિકસી નહીં શકે. એ હંમેશાં તમારા સમયની સીમાઓમાં બદ્ધ રહેશે.
સફળ ધંધાઓના માલિકો પોતે ક્યાંય પણ હોય, એમના વગર ધંધો ચાલી શકે છે, કેમ કે એવી પ્રોસેસીસ અને સિસ્ટમ્સ એમણે ડેવલપ કરી હોય છે.
માટે ધંધાને મોટા લેવલ પર લઇ જવો છે?
તો સૌ પ્રથમ એ તમારા વગર ચાલી શકે એ રીતે એને તૈયાર કરો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક બિઝનેસ લીડરનું કામ શું હોય?
પૂર્વ લેખ:
ફોલો-અપ કરો