તમે જે કહો છો, અને તમે જે કરો છો, એમાં જો અંતર નહીં હોય, તો બિઝનેસ લીડર તરીકે તમે તમારી ટીમનો વિશ્વાસ સંપાદન કરી શકશો.
તમારી કહેણીને અનુરૂપ જ તમારી કરણી નહીં હોય, તો તમારી ટીમ તમારા પર ભરોસો નહીં કરે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ફોલો-અપ કરો