કોઇ તમારાથી સહમત ન થતું હોય, તો એનાથી નારાજ ન થાઓ. એનો અભિપ્રાય અલગ હોય, તો એમાંથી પણ કંઇક શીખવાની કોશિશ કરો.
અસલમાં તો જે આપણાથી અલગ વિચારે છે, એની પાસેથી જ કંઇક શીખી શકાય. જે આપણા જેવું જ વિચારતા હોય, એમની પાસેથી નવું શીખવાનું શું મળી શકે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડર પોતાના વાણી…..
પૂર્વ લેખ:
સફળ ધંધાર્થીઓ….