કંપનીઓમાં સૌથી વધારે વેડફાટ થતો હોય તો એ છે એમાં સામેલ ટીમ મેમ્બર્સની અંદર છુપાયેલી શક્તિઓનો. મોટા ભાગના કિસ્સાઓમાં લોકોને પોતાની ક્ષમતા અનુસાર કામ કરવાનો મોકો જ નથી મળતો.
અલગ અલગ ક્ષેત્રોમાં વેડફાટ અટકાવવાની કોશિશ કરવાની સાથે સાથે આ એક બાબત પર પણ ધ્યાન આપીને કંપનીની કાર્યક્ષમતા વધારો. તમારા લોકોની અંદર છુપાયેલી ક્ષમતાઓ, એમની પ્રતિભાને અભિવ્યક્તિ મળે, એ જુઓ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઓફિસમાં અમુક લોકો….
પૂર્વ લેખ:
કોઇ કામ પૂરું થાય એનો…