એ.સી. કેબિનમાં બેસી રહીને સફળ કંપનીઓ ઊભી કરી શકાતી નથી.
રેડીમેડ સિંહાસન પર આવી-બેસીને રાજ કરનાર માટે જો એમાં હુકમો છોડવા સિવાય ખાસ કંઇ નવું કરવાનું હોય નહીં તો એ રીતે રજવાડું ચલાવવું કદાચ શક્ય બનતું હશે.
પણ જેણે આપબળે નવું સામ્રાજ્ય સ્થાપવું હોય, શૂન્યમાંથી સર્જન કરવું હોય, એણે તો કેબિનમાંથી બહાર આવીને કામ કરવું જ પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં કે જીવનમાં કંઇક ગરબડ….
પૂર્વ લેખ:
જો તમારી કંપનીમાં કંઇક…….