આપણી કંપનીનું કલ્ચર આપણાં વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. એટલે જો આપણને આપણી કંપનીનું કલ્ચર ન ગમતું હોય, એના વિશે ફરિયાદ હોય અને એના માટે જવાબદાર વ્યક્તિ શોધવી હોય, તો બીજે ક્યાંય શોધવાને બદલે અરીસા માં જોવાની જરૂર હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ મોટા માલવાહક જહાજમાં….
પૂર્વ લેખ:
ઓફિસમાં અમુક લોકો….