હિંમતવાન બિઝનેસ લીડરો ધંધામાં આવેલી ચેલેન્જના સોલ્યુશન માટે પોતાના સ્ટાફ મેમ્બર્સ પાસેથી સલાહ-સૂચન કે સજેશન્સ લેતા હોય છે. પોતે લીડર હોવા છતાં પોતાની પાસે બધા સવાલોના જવાબો નથી, એ હકીકતનો ટીમ સામે સ્વીકાર કરવામાં ઘણી વિનમ્રતાની અને ઇગોના વિલોપનની જરૂર પડશે, પણ આપણા ધંધાના હિતમાં આ સાહસ ખેડવા જેવું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક ધંધો એના લીડરની વિચારસરણી,…
પૂર્વ લેખ:
કંપનીઓમાં મોટાભાગના નબળા બિઝનેસ…