સ્ટાફના દરેક મેમ્બરને પોતાની શક્તિ અનુસાર કામ કરવાની તક મળી રહે એ બિઝનેસ લીડરે જોવાનું હોય છે.
અને મળેલ તકનો ઉપયોગ કેવી રીતે કરવો એનો આધાર દરેક મેમ્બરની કાબેલિયત પર હોય છે.
તમે આપેલ તકને ઝડપીને એનો સચોટ ઉપયોગ કોણ કેવી રીતે કરી શકે છે, એ જોતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ કે બીજે ક્યાંય….
પૂર્વ લેખ:
બહાનાં કાઢે એ….