લીડર પાસેથી ટીમને જે સૌથી મોટી અપેક્ષા હોય છે, એ છે આશાની.
રાજકીય ઇલેકશનોના પરિણામો પરથી આ બાબત બહુ જ ક્લીયરલી સમજાઇ શકે. જે લીડર પોતાની તકલીફો દૂર કરી શકશે, એવી પ્રજાને આશા હોય, એના પર એ પોતાની પસંદગીની મહોર મારે છે. જે પોતાને સારું ભવિષ્ય નહીં આપી શકે, એને ગાદી પરથી ઉતારી મૂકે છે.
બિઝનેસ લીડરશીપમાં પણ, આપણી ટીમને પોતાના સપના સાકાર થવાની આશા દેખાતી હોય, તો જ તેઓ દિલો-દિમાગથી કામમાં જોડાશે.
આપણી ટીમને આપણી પાસેથી શું આશા છે?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડરની પહેલી જવાબદારી:…
પૂર્વ લેખ:
એક બિઝનેસ લીડર તરીકે…