લીડરશીપનો બધો આધાર હિંમત પર હોય છે. કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા હિંમતની જરૂર સૌથી વધારે પડતી હોય છે. પોતાની અંદર લીડરશીપના ગુણોનો વિકાસ કરવા માટે સતત તમારી જાતને તમારી હિંમતની કસોટી થાય એવી પરિસ્થિતિઓમાં મૂકો. એવી પરિસ્થિતિઓથી દૂર નહીં ભાગો, એમનો સામનો કરો. તમારી હિંમતને કેળવો, એને તાલીમ આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે સતત આપણા માણસો….
પૂર્વ લેખ:
જો આપણે આપણા માણસોને….