“માત્ર મને જ ફાયદો થાય, મારી સાથે કામ કરનાર સ્ટાફ મેમ્બરો, કસ્ટમરો, સપ્લાયરો કે બીજાનું જે થવાનું હોય તે થાય.” – આ માનસિકતા આપણને બહુ આગળ નથી લઇ જઇ શકતી. આપણી સાથે કામ કરનાર બધાના વિકાસમાં જ આપણો વિકાસ શક્ય હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી બિઝનેસ ટીમના સૌથી…..
પૂર્વ લેખ:
સફળ ધંધાર્થીઓમાં એક કાબેલિયત….