માત્ર ઓફિસમાં બેસીને ઓર્ડર છોડવાથી હંમેશાં ચાલતું નથી. ફિલ્ડમાં, માર્કેટમાં કે ફ્લોર પર શું ચાલી રહ્યું છે, એની જાત તપાસ પણ અવારનવાર જરૂરી હોય છે.
ઉપરછલ્લી રીતે – માત્ર ઔપચારિકતા ખાતર કામો કરવાથી પરિણામો આવતાં નથી.
બિઝનેસ લીડરે પોતાના ધંધાની દરેક બાબતના ઊંડાણમાં ઊતરવું જોઇએ, ડીટેલમાં સમજવું જોઇએ.
હાથ ગંદા કર્યા વગર ધંધાની મજબૂત મૂરત બાંધવી મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં અનિશ્ચિતતાઓ આવ્યા કરે…
પૂર્વ લેખ:
ધંધામાં બિઝનેસ લીડરનો રોલ એક…