બિઝનેસ લીડરનું કામ:
આપણી કંપનીનું વિઝન શું છે અને આપણે એને કયા સ્તર સુધી પહોંચાડવી છે એનાથી સ્ટાફને માહિતગાર કરતા રહેવું.
આપણી પ્રોડક્ટ અને સર્વિસની ક્વોલિટી અને કંપનીની કાર્યક્ષમતા કેવી રીતે સુધરતી રહે એના પ્રયાસો કરતા રહેવું.
નવું નવું શીખતા રહેવું, નવું વિચારતા રહેવું અને સુધરતા રહેવું.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ બિઝનેસ લીડરની……
પૂર્વ લેખ:
ઓફિસમાં તમે જેટલી ઓછી…..