બિઝનેસ કે બીજે ક્યાંય પણ લીડરશીપની સફળતાનો બધો આધાર વિશ્વાસ પર હોય છે. જો તમારી ટીમને તમારા પર વિશ્વાસ હશે, તો તેઓ તમારા માટે બધું કરી છૂટશે. પણ જો એમને તમારા ઇરાદાઓ વિશે શંકા હશે, તમારા પરના વિશ્વાસની ઇમારત ડગુમગુ હશે, તો એમનું કમીટમેન્ટ અધૂરું જ રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જો આપણે આપણા માણસોને….
પૂર્વ લેખ:
સ્ટાફના દરેક મેમ્બરને પોતાની….