પોતાને ગમે તેટલો ડર લાગતો હોય, ત્યારે એ ડરને પણ પચાવીને પોતાના સંતાનોને હિંમત અને આશા આપવાનું કામ દરેક વડીલે કરવાનું હોય છે. એ જ રીતે એક બિઝનેસ લીડર તરીકે, અનિશ્ચિતતાના સમયમાં એ જ હિંમત અને આશા આપણે આપણી ટીમને આપવાની હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સારા બિઝનેસ લીડર બનવા….
પૂર્વ લેખ:
ધંધો કઇ દિશામાં આગળ…