ધંધો કઇ દિશામાં આગળ વધશે, એ નક્કી કરવાનું કામ તો બિઝનેસ લીડરનું જ હોય.
બિઝનેસ લીડર જો ખોટી દિશા પસંદ કરે, તો એ ધંધાને બચાવવામાં એના માણસો બહુ કંઇ કરી શકતા નથી.
અને કદાચ પોતાનાથી ખોટી દિશા પકડાઇ ગઇ હોય, તો તરત જ દિશા બદલવાનું કામ પણ લીડરે જ કરવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પોતાને ગમે તેટલો ડર લાગતો…..
પૂર્વ લેખ:
એક બિઝનેસ શરૂ કરવા….