ધંધામાં કે જીવનમાં કંઇક ગરબડ થાય, ધાર્યા અનુસાર પરિણામ ન આવે, તો વાંક કોનો?
એ વ્યક્તિને શોધવી હોય, તો અરીસામાં જોવું પડે. દર્પણમાંની એ વ્યક્તિ જો જવાબદારી લે, તો બધી ગરબડો સુધારી પણ શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડર આશાવાદી….
પૂર્વ લેખ:
એ.સી. કેબિનમાં બેસી રહીને….