ધંધાના વિકાસ પર સો ટકા ફોકસ રાખવા માટે કરવા જેવું:
આપણી જાતને નહીં આપણા કામને વધારે ગંભીરતાથી લઇએ.
ઇગો પર નહીં, આઉટપુટ પર આધાર રાખીને કામ કરીએ.
કસ્ટમરને આપેલી પ્રોમિસ શબ્દશ: પાળીએ.
વાતો પર નહીં, પરિણામો પર ફોકસ કરીએ.
વ્યક્તિગત સંબંધોમાં નાની નાની વાતો પર અટકીએ નહીં, પણ ધંધાને સ્પર્શતી નાનામાં નાની બાબત પર ધ્યાન આપીએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
સારું મેનેજમેન્ટ કોને કહેવાય?