જો તમે ધંધાને જેની જરૂર હોય એવા યોગ્ય માણસોને શોધી શકો, એમને એમની શક્તિઓની અભિવ્યક્તિ માટે તકોનું કેનવાસ અને પૂરતા અધિકારોનાં રંગ-પીંછી આપો, પછી તમારા ધંધાની સુંદર આકૃતિના સર્જનમાં બહુ વાંધો નહીં આવે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

બધા નિર્ણયો આપણી પાસે………..
પૂર્વ લેખ:

બિઝનેસ લીડર આશાવાદી….