જો તમારી કંપનીમાં કંઇક બરાબર નથી ચાલી રહ્યું એવું કહેવાની હિમ્મત કોઇ ટીમ મેમ્બરો ન કરી શકતા હોય, તો એનો મતલબ એ કે તમારા એ પ્રોબ્લેમ્સ સોલ્વ થવામાં ઘણી વાર લાગશે.
પણ જ્યાં કોઇ ગરબડ દેખાય, તો એના તરફ તરત ધ્યાન ખેંચવાની સ્વતંત્રતા બધાંને હોય, તો તમારા પ્રોબ્લેમ્સ સોલ્વ પણ થશે, અને નવા પ્રોબ્લેમ્સ ઊભા પણ ઓછા થશે.
તમારી ટીમને અળખામણા અણસાર આપવાની અનુમતિ છે કે તમારા ડરથી, ખબર હોવા છતાં પણ માઠા સમાચારો પણ તેમણે દબાવી દેવા પડે છે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એ.સી. કેબિનમાં બેસી રહીને….
પૂર્વ લેખ:
સાંભળવું એ અસરકારક……