જે બિઝનેસ લીડર પોતે હમેશા બોલતા રહીને પોતાની ટીમને સતત ઓર્ડર, ફિડબેક, સલાહ, મંતવ્ય અને ઉપદેશ આપતા રહે, બીજા કોઈને કોઈ દિવસ પૂછે જ નહીં, એમની કંપનીનો વિકાસ એમની પોતાની કાબેલિયતથી વધારે આગળ નથી વધી શકતો.
જેને ચૂપ રહીને ટીમ મેમ્બરો, ગ્રાહકો, સલાહકારો ને પૂછીને માર્ગદર્શન મેળવતાં આવડે છે એમની કંપનીના વિકાસમાં એ બધાની કાબેલિયત પણ જોડાય છે.
બોલે તેના જેટલાં બોર વેચાય એનાં કરતાં ચૂપ રહીને એ વેચવામાં બીજાની મદદ લેનારનાં બોર અનેકગણા વધારે વેચાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં જેવું કલ્ચર….
પૂર્વ લેખ:
બીજાં કરે છે, એના કરતાં કંઇક…..