જે ટીમના લીડર પોતે જે ઉપદેશ આપતા હોય, એવું પોતે ન કરતા હોય, એ ટીમના સભ્યોમાં લીડર માટે આદરભાવ પેદા થતો નથી. આદર વગર એમને લીડર પર વિશ્વાસ બેસતો નથી. અને એ કારણે ટીમ અને લીડરની વચ્ચે મજબૂત સંબંધ બંધાઇ શકતો નથી. આવા સંબંધ વગર ધંધાનો વિકાસ મુશ્કેલ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સફળ કંપનીઓએ ખૂબ….
પૂર્વ લેખ:
એક ગુસ્સાવાળા, નબળા…