એક વાનગી બનાવવા માટે જરૂરી બધી જ સામગ્રી અને બનાવવાની પદ્ધતિ અમુક લોકોને એકસરખી આપવામાં આવે તો પણ દરેક જણની વાનગી અલગ જ બનશે. એક જ ઇન્ડસ્ટ્રીની, એકદમ સરખી લાગે તેવી પ્રોડક્ટ બનાવતી બે કે વધુ કંપનીઓ બહારથી એકસરખી જણાય તો પણ બન્નેના કલ્ચર એકદમ અલગ હોઇ શકે. કંપનીનું કલ્ચર એ દરેક લીડરના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. કંપનીની સફળતા-નિષ્ફળતામાં આ કલ્ચર ખૂબ મોટો ભાગ ભજવે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બહાનાં કાઢે એ….
પૂર્વ લેખ:
સ્ટાફને એક-બીજા સાથે….