એક બિઝનેસ શરૂ કરવા, એને ચલાવવા કે એને મોટો કરવા એ દરેકને માટે અલગ અલગ પ્રકારની આવડતો જરૂરી હોય છે.
ઘણી વાર આ ત્રણેય પ્રકારની આવડતો એક જ વ્યક્તિમાં ન હોય એવું બને અને એને કારણે ધંધાના મેનેજમેન્ટમાં કે એને વિકસાવવામાં તકલીફો ઊભી થતી હોય છે.
સફળ બિઝનેસમેનો પોતાની નબળાઇઓને પિછાણીને જરૂરી આવડતવાળા લોકોને ટીમમાં લાવીને ધંધાને ચલાવવા અને વિકસાવવામાં સફળતા હાંસલ કરે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધો કઇ દિશામાં આગળ…