એક બિઝનેસ લીડર તરીકે
તમારા કસ્ટમરોને સારી ક્વોલિટી, સારી સર્વિસ આપતી કંપની કેવી હોય, એનું ઉદાહરણ પૂરું પાડો.
તમારી ટીમને કસ્ટમરોને સારી ક્વોલિટી, સારી સર્વિસ કેવી રીતે આપવી એનું ઉદાહરણ પૂરું પાડો.
આવું કરશો તો તમારી કંપની આપોઆપ અન્ય ધંધાઓ માટે ઉદાહરણરૂપ બની જશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
લીડર પાસેથી ટીમને શું અપેક્ષા હોય છે?
પૂર્વ લેખ:
કંપનીમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવા માટે…