એક ગુસ્સાવાળા, નબળા બિઝનેસ લીડરની ટીમના માણસો એને ધિક્કારે છે અને કચવાતે મને બધું કરે છે.
એક સામાન્ય બિઝનેસ લીડરના માણસો ઔપચારિકતા ખાતર એ જેટલું કહે એટલું કરતા રહે છે.
એક શ્રેષ્ઠ બિઝનેસ લીડરના માણસો એટલા પ્રેરિત થયેલા હોય છે કે એની હાજરી હોય કે ન હોય, એના આદેશ કે સૂચનાની રાહ જોયા વગર, પોતાની રીતે જ બધું વ્યવસ્થિત કરતા રહે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે ટીમના લીડર પોતે જે……
પૂર્વ લેખ:
ધંધાની સમક્ષ આવેલી…..