આપણા હાથ નીચે કેટલા લોકો કામ કરે છે એ નહીં પરંતુ આપણી હાજરીને કારણે કેટલા લોકોનો કામ કરવામાં ઉત્સાહ વધે છે કે આપણી ગેરહાજરીમાં કેટલા લોકો જવાબદારી લઈને ખુશી ખુશી કામ કરે છે, એનાથી જ આપણી લીડરશીપની ખરી અસરકારકતા સાબિત થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા લોકોને તમારી સાથે…..
પૂર્વ લેખ:
બિઝનેસ લીડરમાં કામ કરવાનો….