આપણા સંતાનો માત્ર આપણે કંડારેલી કેડી પર ચાલતા રહે એટલું જ નહીં, પરંતુ એના જેવી અનેક કેડીઓ જાતે પણ કંડારી શકે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ, અને એ માટે એમને તૈયાર કરવાની અને એમને પ્રોત્સાહિત કરવાની વ્યવસ્થા કરીએ છીએ.
બસ, આવું જ વલણ આપણા સ્ટાફ મેમ્બરો માટે પણ હોય, તો બિઝનેસ અનેકગણો વિકસી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં બિઝનેસ લીડરનો રોલ એક…
પૂર્વ લેખ:
અમુક મેનેજરોને કોઇ કામ કેવી રીતે પાર પાડવું…