આપણા માણસોનું કામ કોઇ મોટા વિઝનનો હિસ્સો છે, એનું પણ કંઇક મૂલ્ય છે, એવી એમને જાણ હોય અને અવારનવાર એમના કામની કદર થતી હોય, એમને પ્રેરણા અપાતી હોય, તો તેઓ વધારે ઉત્સાહપૂર્વક કામ કરશે.
એમના કામનું સાચું મૂલ્ય એમને સમજાય એવી વ્યવસ્થા આપણે કરવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બિઝનેસ લીડર હોવું એટલે……
પૂર્વ લેખ:
જે લોકોને શાંતિથી સાંભળી….