આપણા માણસોની નબળાઈ પર પ્રહાર કરીને એમને નીચા દેખાડવાથી આપણી મહત્તા સાબિત થાય, પણ એ માણસોની નબળાઈની પાછળ છૂપાયેલી શક્તિઓથી આપણી કંપની વંચિત રહી જાય.
માણસો અને આપણી ખૂબીઓનો કંપનીના હિતમાં ઉપયોગ કરવામાં અને આપણી પોતાની નબળાઈઓને પિછાણીને એને સુધારવાની કોશિશ કરવામાં જ આપણી ખરી મહત્તા છતી થાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી ટીમનો જુસ્સો….
પૂર્વ લેખ:
સફળ કંપનીઓએ ખૂબ….