અમુક મેનેજરોને કોઇ કામ કેવી રીતે પાર પાડવું એ આવડતું હોય છે. એક્ઝીક્યુશન એમનું કૌશલ્ય હોય છે.
અમુક બિઝનેસ લીડર્સને એ કામ શા માટે થવું જોઇએ એ વિશે ક્લેરીટી હોય છે. એમનું વિઝન સ્પષ્ટ હોય છે.
પણ સફળ બિઝનેસ લીડરોમાં આ બન્નેનો સમન્વય હોય છે.
વિઝન અને એનો અમલ સાથે મળે, તો જ સપનાની ઇમારત ધરતી પર ઊભી થાય.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા સંતાનો માત્ર આપણે કંડારેલી કેડી…
પૂર્વ લેખ:
બિઝનેસ લીડર પોતાની કેબિનમાં બેસી…