સફળ બિઝનેસ લીડર બનવા માટે લોકોની ભૂલો, ખામીઓ અને કમજોરીઓ શોધવાની તાલાવેલી ત્યજવી જરૂરી છે.
આપણા સહિત બધાં જ કંઇક ને કંઇક ખામીયુક્ત તો હોય જ છે. ખૂબીઓ શોધવા ખામીઓ ગોતવાની આદતને વિરામ આપવો પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

સારું મેનેજમેન્ટ કરવા માટે માણસે…
પૂર્વ લેખ:

જે ઝડપથી કંપનીનો માલિક….