સફળ બિઝનેસ લીડરોમાં બે ખાસિયતો હંમેશાં જોવા મળે છે:
૧. પોતાની કંપની કઇ દિશામાં જઇ રહી છે, એના વિશે ભરપૂર આત્મવિશ્વાસ
૨. ઘણાં પ્રકારના, વિવિધ ક્ષમતાઓ અને ખાસિયતોના લોકોને ભેગા કરીને એમને હળીમળીને કામ કરવા પ્રેરવાની આવડત
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
બિઝનેસ જ્યારે તકલિફમાં હોય, ત્યારે…