બિઝનેસ લીડર પોતાની કેબિનમાં બેસી રહે અને સ્ટાફને કંઇ પ્રોબ્લેમ હોય, તો પોતાની પાસે આવવા કહે, તો મોટા ભાગનાં પ્રોબ્લેમ એની સુધી પહોંચશે જ નહીં. આનું કારણ એ છે મહદ અંશે સ્ટાફને ક્યાં પ્રોબ્લેમ છે, ક્યાં સુધારો કરવાની જરૂર છે, એની સમજ પણ નહીં હોય. એમના મતે તો બધું બરાબર જ ચાલતું હોઇ શકે.
ધંધામાં સુધારો કરવો હોય, તો બિઝનેસ લીડરે જાતે જઇને લોકોના કામને જોવું પડે. અમુક કામો તો જાતે કરવા જ પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અમુક મેનેજરોને કોઇ કામ કેવી રીતે પાર પાડવું…
પૂર્વ લેખ:
દરેક ધંધો એના લીડરની વિચારસરણી,…