સાક્ષીભાવ બીજે કશેક ઇચ્છનીય હોઇ શકે, પણ પોતાના ધંધાની લીડરશીપમાં નહીં.
બિઝનેસ લીડરે તો ધંધાના નિર્ણયો જાતે લેવાં પડે. પોતે કામ કરવું પડે.
મૂકભાવે જોયા કરવાથી ધંધો ન વિકસે.
સ્ટેડિયમની બેન્ચ પર આરામથી બેસીને પોતાના બિઝનેસની મેચ જોવાનું બિઝનેસ લીડર માટેશક્ય નથી.
પીચ પર મધ્યમાં જઇને રમવું પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધાના લીડરની પરિક્ષા ક્યારે થાય?
પૂર્વ લેખ:
ટીમનો જુસ્સો અને ઉત્સાહ ટકાવી રાખો