બિઝનેસ લીડરમાં કામ કરવાનો ઉત્સાહ ખૂબ હોય, ઘણું પૅશન હોય, એની પર્સનાલિટી પણ જબરદસ્ત હોય પણ સારા નરસા માણસો વચ્ચેનો ભેદ સમજવાનું એનું જજમેન્ટ નબળું હોય, કયા સંજોગોમાં શું કરવું કે શું ન કરવું, કોની સાથે કામ કરાય કે નહીં એના વિશે એને બહુ સમજ ન હોય, તો એની કંપનીને એ બધું ભારે પડે છે. લીડરની અપરિપક્વતા કંપનીને અવળી દિશામાં લઇ જાય એ પહેલાં એને ડહાપણનો બૂસ્ટર ડોઝ મળે તો કદાચ નુકસાન બચી પણ શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા હાથ નીચે કેટલા…
પૂર્વ લેખ:
તમારી ટીમનો જુસ્સો….