ધંધામાં અનિશ્ચિતતાઓ આવ્યા કરે.
આવી અનિશ્ચિતતાઓના ડરને કારણે ઘણા બિઝનેસ માલિકો બધી ઓથોરિટી પોતાની પાસે રાખે છે. બધા જ નિર્ણયો પોતાના સિવાય બીજું કોઇ લેશે તો ગરબડ થઇ જશે, એવી બીક એના પાયામાં હોય છે.
આવી સ્વ-કેન્દ્રિતાથી ધંધામાં લીડરશીપ ડેવલપ થઇ શકે નહીં. આપણા પોતાના પણ બધાં જ નિર્ણયો સાચા નથી પડતા. આપણાથી પણ ભૂલો-ગરબડો થાય જ છે. જ્યારે આ સમજ વિકસે, ત્યારે આપણા માણસોના વિકાસની અને એ દ્વારા ધંધાના વિકાસની શક્યતાઓ પાંગરે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક બિઝનેસ લીડર માટે જરૂરી કૌશલ્યો…
પૂર્વ લેખ:
માત્ર ઓફિસમાં બેસીને ઓર્ડર છોડવાથી …