ઘણા લોકો સાથે આપણે વાત કરતા હોઇએ, ત્યારે આપણે કંઇ પણ બોલતા હોઇએ, ત્યારે તેઓ પોતાને એ બાબત અને એના ઉપાય વિશે બધી ખબર છે, એવા હાવભાવ રજૂ કરે છે. તેઓ હકીકતમાં સાંભળતા જ નથી હોતા, કેમ કે એમનો જવાબ પહેલેથી નિયત હોય છે.
આવું આપણે ન કરવું જોઇએ. સાચો લીડર ખરેખર સાંભળે છે, અને એ સમજ્યા બાદ જ જવાબ આપે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી કંપનીમાં બધાં એકબીજાં….
પૂર્વ લેખ:
કંપનીમાં લોકો જવાબદારી…